પ્રકાશની તરંગ પ્રકૃતિ દ્વારા કઈ ઘટનાઓ સમજાવી શકાય છે?

  • A
    ફોટોઈલેક્ટ્રિક અસર
  • B
    કોમ્પ્ટન અસર
  • C
    વ્યતિકરણ અને વિવર્તન
  • D
    બ્લેક બોડી રેડિયેશન

Explore More

Similar Questions

$n$ સમાન તરંગો જે દરેકની તીવ્રતા $I_0$ છે, એકબીજા સાથે વ્યતિકરણ અનુભવે છે. જો વ્યતિકરણ $(i)$ સુસંબદ્ધ અને $(ii)$ અસુસંબદ્ધ હોય, તો મહત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર કેટલો થાય?

ચાર પ્રકાશના સ્ત્રોતો નીચે મુજબના ચાર તરંગો ઉત્પન્ન કરે છે:
$(i)$ $y_1 = a \sin(\omega t + \phi_1)$
(ii) $y_2 = a \sin(2\omega t)$
(iii) $y_3 = d' \sin(\omega t + \phi_2)$
(iv) $y_4 = d' \sin(3\omega t + \phi)$
કયા બે તરંગોનું સંપાતીકરણ વ્યતિકરણ (interference) ઉત્પન્ન કરે છે?

પ્રકાશના વ્યતિકરણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A$-જ્યારે એક તરંગનું શૃંગ બીજા તરંગના શૃંગ સાથે કોઈ બિંદુએ સંપાત થાય છે,ત્યારે આ બિંદુ વિનાશક વ્યતિકરણનું બિંદુ છે.
$B$-બે સુસંબદ્ધ ઉદગમો સમાન આવૃત્તિના તરંગો અચળ કળા તફાવત સાથે ઉત્સર્જિત કરે છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બે સુસંબદ્ધ ઉદગમોમાંથી આવતા બે તરંગો,જેની તીવ્રતા અલગ-અલગ છે,વ્યતિકરણ અનુભવે છે. તેમની મહત્તમ તીવ્રતા અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $25$ છે. તો ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશની તરંગ પ્રકૃતિ નીચેનામાંથી કયા કારણને લીધે સાબિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo